Posts

Showing posts with the label kundieditz

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

Image
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે લોક અદાલતો કોર્ટ નથી કેમ કે તે વિવાદની પતાવટ કરવા માટે કાનુની રીતે ન્યાય તોળતી નથી. આથી તેમના દ્વારા આપવામાં આવેલા પતાવટના આદેશને કાયદેસરની અદાલત સામે દાખલા તરીકે ટાંકીને સમાન ધોરણે વળતર ન માગી શકાય. નોઇડા ઓથોરિટીએ માર્ચ 1983માં એક જાહેરનામું બહાર પાડીને દાદરી તહેેસિલમાં આવેલી જમીનનું એધિગ્રહણ ઔદ્યોગિક વિકાસ માટે કર્યું હતું. નવેમ્બર 1984માં જમીનમાલિકોને ચોરસ મીટર દીઠ 20 રૂપિયાના ભાવે વળતર આપવામાં આવ્યું હતું. એ સમયે જમીન માલિકોએ વળતરના દર સામે કોઇ સવાલ કર્યા વિના વળતરને સ્વીકારી લીધું હતું. પરંતુ એક ફતેહ મોહમ્મદે આ એવોર્ડ સામે અરજી નોંધાવી હતી જેેનેે પગલે નોઇડા ઓથોરિટીએ 2016માં ચોરસ મીટરના 297 રૂપિયાના ભાવે વળતર આપવાનું ઠરાવ્યું હતું. આ રકમ લોકઅદાલતે 30 વર્ષ પૂર્વે અપાવેલા વળતર કરતાં પંદર ગણુ વધારે હતું. આ જોઇ અન્ય જમીનમાલિકોએ પણ અલ્હાબાદ વડી અદાલત સામે લોકઅદાલતનો આદેશ ટાંકીને તેના જેટલું જ વળતર મેળવવા માટે અરજી નોંધાવી હતી. પણ નોઇડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારતાં સુપ્રીમે નોઇડા ઓથોરિટીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. Advocate ...

ગુજરાત દિવસ

 * આખા વીશ્વમાથી ભારતને ૨ રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે.* *મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે????* *સવામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????* *1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને  મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો  ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. ....* આ વાતની કેટલાને જાણ છે...... *બસ ખાલી ૧ મેં ગુજરાત સ્થાપના ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી...* આ ગુજરાત નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે.. "ગુણ...