Posts

Showing posts from June, 2021

LLB ના ત્રણેય વર્ષના વિષયો

Image
  Labour Law Family Law Criminal Law Professional Ethics Law of Torts & Consumer Protection Act Constitutional Law Law of Evidence Arbitration, Conciliation & Alternative Human Rights & International Law Environmental Law Property Law Jurisprudence Legal Aids Law of Contract Civil Procedure Code Interpretation of Statutes Legal Writing Administrative Law Code of Criminal Procedure Company Law Land Laws (including ceiling and other local laws) Investment & Securities Law/ Law of Taxation/ Co-operative Law/ Banking Law including the Negotiable Instruments Act Optional Papers- Contract/ Trust/ Women & Law/ Criminology/ International Economics Law Comparative Law/ Law of Insurance/ Conflict of Laws/ Inte...

લવજેહાદ કાયદો.....ગુજરાત

 ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા 'ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩'નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂન-ર૦ર૧થી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય કર્યો છે રાજ્યમાં તા.૧પ જૂન-ર૦ર૧થી અમલમાં આવનારા આ અધિનિયમની મહત્વની જોગવાઇઓ આ પ્રમાણે છે:- • માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને/અથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ/ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. • કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી. • આ અંગે સાબિત કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે. • ગુનો કરનાર/કરાવનાર/મદદ કરનાર/સલાહ આપ...