આમુખ વિશે આટલું જાણો
♻️♻️આમુખમાં થયેલા સુધારાઓ ➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે. ➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા: 1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા ♻️♻️આમુખ વિશે આટલું જાણો ➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- પંડિત જવાહરલાલ નહેરુ ➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- તા.13-12-1946 ➡️બધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- તા.22-01-1947 ➡️બધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- સર બી.એન.રાવ ➡️બધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- તા.22-01-1950 ➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- અમેરિકા ➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- ઓસ્ટ્રેલિયા ➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- ઇ.સ.1976 ➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર બેઓટર રામમનોહર સિંહા દ્વારા તૈયાર થઈ હતી. ♻️♻️આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:- ➡️"આમુખ એ બંધારણનું હદય છે." ➖ ઠાકુરદાસ ભાર્ગવ ➡️"આમુખ રાજકીય કુંડળી છે." ➖ કનૈયાલાલ મુનશી ➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." ➖ એન.એ.પાલકીવાલા ➡️"બંધારણનું આમુખ લ...