સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરવા માંગતા એડવોકેટ માટે આટલું જાણો
સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરવા માંગતા એડવોકેટ માટે જાણો નીચે મુજબ ની પ્રક્રિયા અને યોગ્યતા ની માહિતી.
1) પહેલા તો કોઈ પણ એડવોકેટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની એક્ઝામ પાસ કરેલ હોવો જોઈએ.
2) જિલ્લા ન્યાયલાય અથવા હાઇકોર્ટ મા 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરેલો હોવો જોઈએ
3) એક વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ ના એડવોકટ ના હાથ નીચે પ્રેક્ટિસ કરેલ હોવી જોઈએ અને તે પણ સુપ્રીમ કોર્ટ નો એડવોકેટ 5 વર્ષ થી વધારે સુપ્રીમ કોર્ટ મા પ્રેક્ટિસ કરેલ હોવો જોઈએ
4) 5 વર્ષ પ્રેક્ટિસ ના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાતી 'Advocate On Record' નામ ની પરિક્ષા પાસ કરવી જોઈએ
5) સુપ્રીમ કોર્ટ દ્વારા દર વર્ષ AOR (Advocate On Record) નામની પરિક્ષા લેવામાં આવે છે.
Comments