"પોલીસ" ના પ્રકાર અને કાર્યો
"પોલીસ" કાયદો જાણો અને જીમ્મેદાર નાગરિક બનો આજ ની આ માહિતી અને જાણકારી નો ઉપયોગ ઘર્ષણ કરવામાં,લડવામાં કે પોલીસ અને લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવામાં કરવાનો નથી,આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે અધિકારી કાયદાનો દુર ઉપયોગ કરતો હોય તો કેવાનુ કે સાહેબ તમે જાણો છો એટલું જ હું પણ જાણું છું,ભારત ના બંધારણ પ્રમાણે ચાલો તો ચાલશે...આ વાત કેવાની છે.................. પોલીસ ના પ્રકાર પોલીસ એરીયાના આધારે મુખ્યત્વે બે પ્રકાર છે. 1.કમિશ્નરેટ એરિયા.. 2. S.P એરીયા... ગુજરાતમાં ચાર કમિશ્નરેટ એરિયા છે. 1.રાજકોટ 2.અમદાવાદ 3.સુરત 4. વડોદરા. 💐DYSP💐 કોઈ DYSP નું જો કમિશ્નરેટ એરિયામાં પોસ્ટીંગ હોય તો એને ACP કહેવાય અને બીજે ક્યાંય પણ હોય તો DYSP કહેવાય. હોદો એક નો એક પણ એરિયા ના આધારે પોસ્ટ બદલી જાય. કમિશ્નરેટ એરિયા માં પોલીસ નો સુપ્રિમ, જેબોસ હોય આખા શહેર નો...