Posts

Showing posts from July, 2021

મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં

તમને  થશે મે મેજિસ્ટ્રેટ અને જજ એમ બન્ને અલગ અલગ કેમ લખ્યું, આપણે સામાન્ય બોલચાલમાં જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. બન્ને ને એક જ ગણતાં હોઇએ છીએ આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતું એવું નથી. આ બન્ને અલગ અલગ છે. મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય. મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ. જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. આ એક આખો અલગ વિષય છે. એટલે એ બાબતે વધારે માહિતી નથી આપતાં. આપણે વાત કરી રહ્યા છીએ ફરીયાદ કરવા બાબતે. ¶ આપણાં ને એમ લાગે કે કોર્ટ જઈશું એટલે ન્યાય મળી જશે, સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણ પર કામ થાય છે. કોર્ટ પણ એમાંથી બાકાત નથી. તાલુકા કક્ષાના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય. દરેક...

CJI વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદોની ટિપ્પણીથી SC દુખી

Image
  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનાર આ પ્રકારની વાતો કરે છે, જ્યારે મહાભિયોગ પર કોઈપણ બિંદુને જાહેર કરવામાં આવતા નથી.    નવી દિલ્હીઃ  સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ની વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદો દ્વારા આપવામાં આવતા જાહેર નિવેદનો ચિંતાજનક છે. એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. તેની થોડી કલાકો બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પદથી હટાવવા માટે તેમના પર મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવની નોટિસ રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂને સોંપી હતી.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનારા આ પ્રકારની વાતો કરે છે. જ્યારે મહાભિયોગને લઈને કોઈપણ બિંદુને જાહેર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની એક પીઠે આ મુદ્દા પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલના સૂચન માંગ્યા છે. જસ્ટિસ સિકરીએ એટોર્ની જનરલને કહ્યું કે, તેઓ આ પ્રકારની નિ...

दलित महिला लिख रही है संविधान

Image
 पैंतालिस साल की कृष्णा कुमारी परियार एक आम नेपाली महिला दिखती हैं. रंगीन साड़ी, सिंदूर से भरी मांग, गले में लाल रंग की माला, हाथों में चूड़िया.. पहले इन हाथों में सिलाई मशीन घूमती रहती थी अब इन उंगलियों ने नेपाल के संविधान लिखने की कलम थामी है . नेपाल के सबसे ज़्यादा पिछड़े और दलित वर्ग में पैदा हुई कृष्णा कुमारी परियार आज नेपाल में सांसद हैं और संविधान निर्माण में अहम भूमिका निभा रही हैं. इस जगह पहुंचने के लिए कृष्णा ने बहुत मुश्किल सफ़र तय किया है. कृष्णा ने बीबीसी को बताया, “मैने बचपन से भेदभाव झेला है. स्कूल में मेरे कुछ साथी कहते थे कि मैं अछूत हूं. पर इस व्यवहार ने मुझे प्रेरित किया राजनीति में आने औऱ इस तरह की परंपराओं को उखाड़ फेंकने के लिए. मैं उन्हे कहती थी मेरे औऱ तुम्हारे ख़ून में कोई फर्क नहीं है. मैं कभी हतोत्साहित नहीं हुई.” कृष्णा कुमार पेरियार की ये राजनीतिक यात्रा दरअसल दस साल की उम्र में ही शुरू हो गई जब वो अपने पिता के साथ राजनीतिक आंदोलनों में हिस्सा लेने जाया करती थीं लेकिन राजनीति ने उनकी निजी ज़िंदगी पर ख़ासा असर डाला. कृष्णा के पति ने उनका साथ छोड़ दिया क्...

LLB ના વિદ્યાર્થી આટલું જાણો

Image
               1.   Advocate:  અધિકારી વક્તા , કોઈનો પક્ષ લેવાનો અધિકાર,llb complete ,BCI exam pass                                                                                   2.       Lawyer: law ની ડીગ્રી [ LLB] 3.       Barrister :  law ડીગ્રી ઇંગ્લેન્ડમાં કરો તો 4.       Public prosecutor :  law ની ડીગ્રી[ LLB] , BCI exam પાસ , રાજ્ય સરકાર તરફથી પીડિતનો પક્ષ લે ત્યાર , CRPC 2{d} 5.       Pleader: law ની ડીગ્રી [ LLB ] ,BCI EXAM પાસ , પ્રાઇવેટ પક્ષ તરફથી કોર્ટ આવે ત્યાર , 6.         Advocate general:   law ની ડીગ્રી [LLB] ,BCI EXAM પાસ , રાજ્યસરકાર નો પક્ષ રાખવા...