LLB ના વિદ્યાર્થી આટલું જાણો

             1. Advocate: અધિકારી વક્તા,કોઈનો પક્ષ લેવાનો અધિકાર,llb complete ,BCI exam pass                                                                             
  
2.      Lawyer: law ની ડીગ્રી [LLB]

3.      Barrister:  law ડીગ્રી ઇંગ્લેન્ડમાં કરો તો

4.      Public prosecutor:  law ની ડીગ્રી[LLB] , BCI exam પાસ , રાજ્ય સરકાર તરફથી પીડિતનો પક્ષ લે ત્યાર, CRPC 2{d}

5.      Pleader: law ની ડીગ્રી [LLB],BCI EXAM પાસ ,પ્રાઇવેટ પક્ષ તરફથી કોર્ટ આવે ત્યાર,

6.       Advocate general:  law ની ડીગ્રી[LLB] ,BCI EXAM પાસ, રાજ્યસરકાર નો પક્ષ રાખવા કોર્ટમાં આવે ત્યાર

7.      Attorney general: law ની ડીગ્રી[LLB],BCI EXAM પાસ, કેન્દ્રસરકાર નો પક્ષ રાખવા કોર્ટ માં આવે ત્યાર

8.      Solicitor general : Attorney general ના આસીસ્ટંટ  બને ત્યાર

 

 

Comments

Popular posts from this blog

વિશાખા v/s. રાજસ્થાન રાજ્ય કેસ વિશ્લેક્ષણ

આમુખ વિશે આટલું જાણો

બાળ મજૂરી વિષે ટૂંકી સમજ