પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?
પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?
૨ સંજોગોમાં એન્કાઉન્ટર કરી શકે..
(૧) પોલીસ ખૂંખાર આરોપીને ધરપકડ માટે શોધતી હોય ત્યારે પોલીસ ઉપર જીવલેણ હુમલો આરોપી કરે ત્યારે સ્વબચાવમાં પોલીસ એન્કાઉન્ટર કરી શકે..
(૨) જ્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પોલીસના હથિયાર છીનવીને પોલીસ ઉપર હુમલો કરે ત્યારે પોતાનો જીવ બચાવવા માટે સેલ્ફ ડિફેન્સ માં પોલીસ એન્કાઉન્ટર કરી શકે..
Adv.B.D.Makwana
Comments